ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

જેઠાણી, નણંદ, ભોજાઈ, માસી, કાકી, ફોઈ ઈત્યાદી. એના શબ્દકોશનો સૌથી સંકુલ શબ્દ “સાસુ' છે. પછીના નંબરે માસીસાસુ, મામીસાસુ, કાકીસાસુ, ફોઈસાસુ જેવા શબ્દો આવે છે. એના જીવનમાં પીયર નેપથ્યમાં રહી જાય પછી સસરા, કાકાસસરા, ફુઆસસરા અને મામાસસરા ઉપરાંત નણદોઈ જેવા વીચીત્ર શબ્દો પણ ઉમેરાય છે. યાદ રહે કે સીતાને પણ શાન્તા નામની નણંદ હતી, જે મુની ત્રષ્યશૃંગને પરણી હતી. %્ષ્યશૃંગ સીતાના નણદોઈ (નનાન્દુ:) હતા. આ વાત મહાકવી ભવભુતીએ “ઉત્તરામચરીત્ર'માં

22 of 262