ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

જગ્યાએ બ્રેડ અને ઢેબરાંની જગ્યાએ પીત્ઝાનું ચલણ વધતું જાય છે.

લીંબુનું શરબત એકાએક લીમકા બની જાય છે. યુગલ હોય એવાં કપ-રકાબીની જગ્યાએ વાંઢો “મગ' આવી જાય છે. ઘરેઘરે ગૃહીણીઓ કહેતી થઈ છે: “આજે બહાર જમી આવીએ.' સ્કુટર નારીમુક્તીનું વાહન બની રહ્યું છે.

જુની આંખે નવા તમાશા જોવાની પણ એક મઝા હોય છે. આવી મઝા ન માણી શકે તેવી અવસ્થાને જ ઘડપણ કહેવામાં આવે છે. ઘડપણ મનની અવસ્થા છે.

“વીરાટને હીંડોળે' પુસ્તકમાંથી સાભાર......

* મનુષ્યનો જન્મસીદ્ધ અધીકાર

28 of 262