ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

છતાં બજારનાં બધાં દુષણોથી અને અવળી પ્રતીક્રીયાઓથી લથપથ એવી ઘણી દવાઓ ભોળા દરદીઓને ડૉક્ટર પધરાવતા જ રહે છે. પરીણામે હારેલા- થાકેલા લોકો અન્ય ચીકીત્સાપદ્ધતીઓ તરફ વળે છે. એમને બાબા રામદેવની વાતોમાં શ્રદ્ધા બેસે છે અને એ શ્રદ્ધા ખોટી પણ નથી. કુદરતી ઉપચાર કે આયુર્વેદ જીવવાની રીત છે, જીવનશૈલી છે. બધી ચીત્સાપદ્ધતીઓમાં કશુંક અનોખું હોય છે.

આયુર્વેદ પાસે સદીઓનું સંગ્રહીત ચીકીત્સા વીજ્ઞાન છે અને હરડે, ઈસબગુલ, હળદર અને લીમડા જેવી

57 of 262