નથી રાખ્યું. પ્રામાણીક ડૉક્ટરને અડધો સંત જાણવો. પ્રસન્ન નર્સને અડધી સાધ્વી જાણવી. આઈન્સ્ટાઈન કહે છે : “બે તત્ત્વો કુદરતમાં કોમન છે, એક છે હાઈડ્રોજન અને બીજું તત્ત્વ તે મુર્ખતા' ભારતમાં દરદીઓની મુર્ખતા અનંત છે. બાકી આપણા બે પગ આપણા બે ડૉક્ટરો છે. નીયમીત કસરત એ જ આપણા હેલ્થ ઈન્સ્યોરન્સનું પ્રીમીયમ છે. મનની શાંતી માટે ધ્યાન કરવું એ જ તાણગૌરીથી બચવાનો ખરો ઉપાય છે. રોગનું ચડી વાગે ત્યારે એન્ટીબાયોટીક દવા લેવામાં અપરાધભાવ રાખવાની