હોમીયોપથી કે નેચરોપથીની વાત નથી. આ તો “જીવનપથી'ની વાત છે. જીવન ઉત્સવ બને તો મૃત્યુ મહોત્સવ બને.
* યુવાનીમાં કરવા જેવા નશાઓ *
કૉલેજમાં ભણવાનાં વર્ષો દરમીયાન પ્રત્યેક યુવાનને મળતો મનગમતો અને થનગનતો સમયખંડ જીવનમાં એક જ વાર પ્રાપ્ત થાય છે. આપણા દેશની સૌથી ખતરનાક સમસ્યા કઈ એમ જો મને કોઈ પુછે તો કહું : “સડેલું યૌવન'. કૉલેજના રળીયામણા કૅમ્પસ પર લીલાંછમ વૃક્ષો વચ્ચે અટવાતું સુકુંભઠ્ઠ યૌવન દયનીય છે. કૅમ્પસ પર હરતુંફરતું યૌવન