હું કોણ છું? - Hu Kon Chhu?

(પા. ૩૪)

પ્રગટ થયેલા છે, તે જાતે મેં જોયેલા છે, જાતે અનુભવેલા છે. એટલે હું ગેરેન્ટીથી કહું છું કે એ મહીં પ્રગટ થયેલા છે.

અને આ વાત કોણ કરે છે ? ટેપરેકર્ડ વાત કરે છે. કારણ કે ‘દાદા ભગવાન’માં બોલવાની શક્તિ નથી અને આ ‘પટેલ’ તો ટેપરેકર્ડના આધારે બોલે છે. કારણ કે ‘ભગવાન’ અને ‘પટેલ’ બેઉ છૂટા પડ્યા એટલે ત્યાં આગળ અહંકાર કરી શકે નહીં. એ ટેપરેકર્ડ બોલે છે, એનો હું જ્ઞાતા-દ્રષ્ટા રહું છું. તમારી ય ટેપરેકર્ડ બોલે છે,

101 of 148