હું કોણ છું? - Hu Kon Chhu?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : ‘હું શુદ્ધાત્મા છું’ એ ભાન તમને કેટલો વખત રહે છે ?

પ્રશ્નકર્તા : એકાંતમાં એકલાં બેઠા હોય ત્યારે.

દાદાશ્રી : હા. પછી કયો ભાવ રહે છે ? તમને ‘હું ચંદુભાઈ છું’ એવો ભાવ આવે છે કોઈ વખત ? તમને રિયલી ’હું ચંદુભાઈ છું’ એવો કોઈ દિવસ ભાવ થયેલો ?

પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા પછી નથી થયો.

દાદાશ્રી : તો એ તમે શુદ્ધાત્મા જ છો. માણસને એક જ ભાવ હોય. એટલે ‘શુદ્ધાત્મા છું’ એ તમને નિરંતર રહે છે જ.

105 of 148