હું કોણ છું? - Hu Kon Chhu?

ત્યાંથી જ બધો ઉકેલ આવી જાય. દરેક અવતારમાં બૈરી-છોકરાં સિવાય બીજું કશું હોય જ નહીં ને !

ભગવાને કહ્યું કે જ્ઞાની પુરુષ પાસેથી સમકિત થયા પછી જ્ઞાની પુરુષની પાછળ પડજો.

પ્રશ્નકર્તા : ક્યા અર્થમાં પાછળ પડવાનું ?

દાદાશ્રી : ક્યા અર્થમાં એટલે, આ જ્ઞાન મળ્યા પછી બીજું આરાધન ના હોય. પણ એ તો અમે જાણીએ કે આ અક્રમ છે. આ લોકો પાર વગરની ફાઈલો લઈને આવેલા છે એટલે તમને ફાઈલોને માટે છૂટા કર્યાં છે. પણ તેનો અર્થ એવો

119 of 148