હું કોણ છું? - Hu Kon Chhu?

દ્રઢ નિશ્ચય જ પળાવે આજ્ઞા

દાદાની આજ્ઞા પાળવી છે એ જ મોટામાં મોટી વસ્તુ છે. અમારી આજ્ઞા પાળવાનું નક્કી કરવું જોઈએ. તમારે આજ્ઞા પળાય છે કે નહીં તે જોવાનું નથી. આજ્ઞા જેટલી પળાય એટલી સાચી, પણ આપણે નક્કી કરવું કે આજ્ઞા પાળવી છે.

પ્રશ્નકર્તા : ઓછી વત્તી પળાય એનો વાંધો નથી ને ?

દાદાશ્રી : વાંધો નહીં એવું નહીં. આપણે નક્કી કરવું કે આજ્ઞા પાળવી જ છે ! સવારથી જ નક્કી કરવું કે ‘પાંચ આજ્ઞામાં જ રહેવું છે,

125 of 148