એ દાદા ભગવાનની આજ્ઞા છે. હું યે એ ભગવાનની આજ્ઞામાં રહું છું ને !
- જય સચ્ચિદાનંદ
(પા. ૪૪)
નિત્યક્રમ
પ્રાતઃવિધિ
શ્રી સીમંધર સ્વામીને નમસ્કાર. (૫)
વાત્સલ્યમૂર્તિ દાદા ભગવાનને નમસ્કાર. (૫)
પ્રાપ્ત મન, વચન, કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત્માત્ર દુઃખ ન હો, ન હો, ન હો. (૫)
કેવળ શુદ્ધાત્માનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. (૫)
પ્રગટ જ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો,