હું કોણ છું? - Hu Kon Chhu?

તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ‘પંચ પરમેષ્ટિ ભગવંતો’ને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. (૫)

પ્રત્યક્ષ ‘દાદા ભગવાન’ની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન ‘તીર્થંકર સાહેબો’ને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. (૫)

‘વીતરાગ શાસન દેવ-દેવીઓ’ને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. (૫)

‘નિષ્પક્ષપાતી શાસન દેવી-દેવીઓ’ને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. (૫)

ચોવીસ તીર્થંકર

132 of 148