શ્રીમુખેથી પ્રગટેલાં શુદ્ધ જ્ઞાનસૂત્રો નીચે મુજબનાં છે.
‘‘મન, વચન, કાયાના તમામ લેપાયમાન ભાવો જે આવે તેનાથી ‘શુદ્ધ ચેતન’ સર્વથા નિર્લેપ જ છે.’’ (૩)
‘‘મન, વચન, કાયાની તમામ સંગી ક્રિયાઓથી ‘શુદ્ધ ચેતન’ સાવ અસંગ જ છે.’’ (૩)
‘‘મન, વચન, કાયાની ટેવો અને તેના સ્વભાવને ‘શુદ્ધ ચેતન’ જાણે છે અને પોતાના સ્વ-સ્વભાવને પણ ‘શુદ્ધ ચેતન’ જાણે છે. કારણ કે તે સ્વ-પર પ્રકાશક છે.’’ (૩)
‘‘આહારી આહાર કરે છે અને નિરાહારી ‘શુદ્ધ ચેતન’ માત્ર તેને જાણે છે.’’ (૩)