એક પણ ગુણ ‘શુદ્ધ ચેતન’માં નથી અને ‘શુદ્ધ ચેતન’નો એક પણ ગુણ નિશ્ચેતન-ચેતનમાં નથી. બન્ને સર્વથા સાવ જુદાં છે.’’ (૩)
‘‘ચંચળ ભાગના જે જે ભાવો છે તે નિશ્ચેતન-ચેતનના ભાવો છે અને ‘શુદ્ધ ચેતન’ કે જે અચળ છે તેના ભાવો નથી.’’ (૩)
હે પ્રભુ ! ભ્રાંતિથી મને ‘શુદ્ધ ચેતન’ના ભાવો ઉપરનાં સૂત્રો મુજબ ‘આ’ જ છે એમ યથાર્થ, જેમ છે તેમ સમજાયું નથી, કારણ કે નિષ્પક્ષપાતી ભાવે મને મારી જાતને જોતાં સમજાયું કે મારામાંથી અંતરકલેશ તથા કઢાપો-અજંપો ગયેલ નથી,