હું કોણ છું? - Hu Kon Chhu?

થયેલું નથી. એટલે ફરી સ્વભાવને કાઢી શકાય. કમ્પાઉન્ડ થયું હોય તો જડત જ નહીં. ચેતનના યે ગુણધર્મ જડત નહીં ને અચેતનનાં યે ગુણધર્મ જડત નહીં ને તીસરો જ ગુણધર્મ ઊભો થઈ જાત. પણ એવું નથી. એ તો મિક્ષ્ચર થયેલું છે ખાલી. એટલે જ્ઞાની પુરુષ આને છૂટૂં પાડી આપે તો આત્માની ઓળખાણ થાય.

(પા. ૨૦)

જ્ઞાનવિધિ શું છે ?

પ્રશ્નકર્તા : આપની જ્ઞાનવિધિ એ શું છે ?

દાદાશ્રી : જ્ઞાનવિધિ તો સેપરેશન કરે છે (છૂટું પાડે છે) પુદ્ગલ અને આત્માનું ! શુદ્ધ ચેતન અને પુદ્ગલ,

59 of 148