હું કોણ છું? - Hu Kon Chhu?

દુઃખ ના થાય એટલા માટે ય જવું જોઈએ. આપણે વિનય રાખવો જોઈએ. અહીં આગળ ‘જ્ઞાન’ લેતી વખતે મને કો’ક પૂછે કે, ‘હવે હું ગુરુ છોડી દઉ ?’ ત્યારે હું કહું કે ‘ના છોડીશ અલ્યા. એ ગુરુના પ્રતાપે તો અહીં સુધી આવ્યો છે.’ ગુરુને લઈને માણસ કંઈક મર્યાદામાં રહી શકે. ગુરુ ના હોયને, તો મર્યાદા ય ના હોય અને

(પા. ૨૧)

ગુરુને કહેવાય કે ‘મને જ્ઞાની પુરુષ મળ્યા છે. એમના દર્શન કરવા જાઉ છું.’ કેટલાક માણસો તો તેમના ગુરુને મારી

62 of 148