હું કોણ છું? - Hu Kon Chhu?

ખોળું પડે. ત્યારે પછી ખીચડી થાય. જ્યારે મોક્ષ તો ખીચડી કરતાંય સહેલો છે. પણ મોક્ષદાતા જ્ઞાની મળવા જોઈએ. નહીં તો મોક્ષ ક્યારેય થાય નહીં. કરોડ અવતાર જાય તોય એ થાય નહીં. બધાં અનંતા અવતાર થયેલા જ છે ને ?

મહેનતથી મોક્ષ મળે ના

આ અમે કહીએ છીએ ને, કે અમારી પાસે આવીને મોક્ષ લઈ જાવ ! ત્યારે લોક મનમાં વિચારે છે કે ‘એવો આપેલો મોક્ષ શું કામનો, આપણે મહેનત કર્યા વગરનો ?!’ ‘ત્યારે ભઈ, મહેનત કરીને લાવજો. જુઓ, એમની સમજણ કેવી સરસ (!) છે ?! બાકી,

67 of 148