કરી આપવાનું હોય. એટલે આપવા-લેવાનું હોતું જ નથી, ખાલી નિમિત્ત છે.
મોક્ષ એટલે સનાતન સુખ
પ્રશ્નકર્તા : મોક્ષ મેળવીને કરવાનું શું ?
દાદાશ્રી : તે મને કેટલાંક લોકો મળે છે ત્યારે કહે છે, ‘મારે મોક્ષ જોઈતો નથી.’ પછી હું કહું કે, ‘ભઈ, મોક્ષની જરૂર નથી. પણ તમને સુખ જોઈએ છે કે નહીં ? કે દુઃખ ગમે છે ?’ ત્યારે એ કહે, ‘ના. સુખ તો જોઈએ છે.’ મેં કહ્યું, ‘સુખ થોડુંઘણું ઓછું હોય તો ચાલશે ?’ ત્યારે એ કહે, ‘ના, સુખ તો પૂરેપૂરું જોઈએ.’ ત્યારે મેં કહ્યું,