હું કોણ છું? - Hu Kon Chhu?

કોઈ અધિકાર જેવું જોવાનું જ નહીં ? ગમે તેને માટે એ શક્ય ?

દાદાશ્રી : લોકો મને પૂછે કે, ‘હું અધિકારી ખરો ?’ ત્યારે મેં કહ્યું, ‘મને મળ્યો માટે તું અધિકારી.’ આ મળવું એ સાયંટિફિક

(પા. ૨૮)

સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે આની પાછળ. એટલે અમને જે કોઈ માણસ ભેગો થાય, એને અધિકારી માનવામાં આવે છે. ના ભેગો થયો એ અધિકારી નહીં. એ ભેગો શા આધારે થાય છે ? એ અધિકારી છે તેના આધારે મને ભેગો થાય છે. મને ભેગો થાય છતાં એને પ્રાપ્તિ ના થાય, તો પછી એને અંતરાયકર્મ નડે છે.

84 of 148