દાદા ભગવાનને તો હું નમસ્કાર કરું છું. હું પોતે ત્રણસો છપ્પન ડિગ્રી ઉપર છું અને ‘દાદા ભગવાન’ ત્રણસોને સાઠ ડિગ્રીએ છે. તે મારે ચાર ડીગ્રી ઓછી છે એટલે હું દાદા ભગવાનને નમસ્કાર કરું છું.
પ્રશ્નકર્તા : એ શા માટે ?
દાદાશ્રી : કારણ કે મારે તો ચાર ડિગ્રી પૂરી કરવી છે. મારે પૂરી તો કરવી પડશે ને ? ચાર ડિગ્રી અધૂરી રહી, નાપાસ થયો પણ ફરી પાસ તો થયા વગર છૂટકો છે ?
પ્રશ્નકર્તા : આપને ભગવાન થવાનો મોહ ખરો ?
દાદાશ્રી : મને તો ભગવાન થવું,