લોક એને ભગવાન કહે જ.
અહીં પ્રગટ્યા, ચૌદ લોકના નાથ
પ્રશ્નકર્તા : ‘દાદા ભગવાન’ શબ્દ પ્રયોગ કોના માટે કરેલો છે ?
દાદાશ્રી : ‘દાદા ભગવાન’ માટે ! મારે માટે નથી, હું તો જ્ઞાની પુરુષ છું.
પ્રશ્નકર્તા : કયા ભગવાન ?
દાદાશ્રી : દાદા ભગવાન, જે ચૌદ લોકનો નાથ છે. એ તમારામાં ય છે, પણ તમારામાં પ્રગટ નથી થયેલાં. તમારામાં અવ્યક્ત રીતે રહેલા છે અને અહીં વ્યકત થયેલા છે. તે વ્યકત થયેલા, એ ફળ આપે એવા છે. એક ફેરો