તેથી આપણે વૃદ્ધ થઈ ગયાં!
-“અનામી ચીંતક'
* ગરવી ગુજરાતણનું નવલું સ્વરૂપ *
વર્ષો પહેલાં એક સુજ્ઞ વાચકે પુછ્યું હતું: “નર્મદા અને તાપીમાં વધારે સુન્દર કોણ?' તત્ક્ષણ જવાબ જડ્યો તે હતો: “નર્મદા જાજરમાન છે, ત્યારે તાપી નમણી છે.' સરેરાશ ગુજરાતી ગૃહીણી જાજરમાન વધારે અને નમણી ઓછી ! ગઈ કાલ સુધી ગુજરાતી સ્ત્રી ફીગરની કે વાઈટલ સ્ટેટીસ્ટીકની પરવા કરતી ન હતી. હવે એની કમ્મરનો ઘેરાવો ધીરે ધીરે ઘટતો જાય છે. વાલ્મીકીના શબ્દપ્રયોગો કરીએ