ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

તો કહી શકાય કે ગુજરાતી કન્યા હજી “તનુમધ્યા' (પાતળી કમ્મરવાળી) બની નથી. સીતાની સુંદરતાનું વર્ણન કરતી વેળાએ વાલ્મીકીએ પ્રયોજેલો બીજો શબ્દ “વરોરાહા' (સુંદર નીતમ્બવાળી) છે. શરીરની જાળવણી વધતી જશે, તેમ તેમ એ સીતા જેવી '“તનુમધ્યા' અને વળી સુન્દર નીતમ્બવાળી “વરોરાહા' બની રહેશે. જીમમાં જવાનું વધી રહ્યું છે અને સીમમાં જવાનું મટી રહ્યું છે. બ્યુટી-પાર્લરોમાં લાઈન લમ્બાતી જાય છે. હવે વીધવા બહેનો પણ ત્યાં જાય છે. સારી વાત છે.

એ જમાનો હતો,

14 of 262