ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

અને શરણાઈવાદન જાહેરમાં ! મહાકવી શુદ્રકનું સર્જન “મૃચ્છકટીકમ્‌' યાદ આવે છે. નાયીકા વસંતસેના ગૃહસ્થ સ્ત્રીનું ગૌરવ જાળવવા માટે ગણીકાવૃત્તી ત્યજીને પ્રીયતમ ચારુ દત્ત જેવા પ્રતાપી પુરુષની પત્ની બને છે અને મરવા સુધીનું જોખમ ઉઠાવવા તૈયાર થાય છે. એ જ રીતે ઉર્વશી સ્વર્ગની અપ્સરા હતી તોય પુરરવા જેવા પૃથ્વીય રાજા સાથે પ્રેમમાં મગ્ન થઈને પુત્રને જન્મ આપે છે. એટલું ખરું કે ઉર્વશી ખાસ્સી પઝેસીવ “અધીકારાપેક્ષી' સ્ત્રી હતી. મહાકવી કાલીદાસના

24 of 262