ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

નાટક '“વીક્ર્મોવશીયમ્‌'માં આ વીગતો વાંચવા મળે છે.

ગુજરાતણની એક ખુબી નોંધવા જેવી છે. એ કરીયરમાં આગળ વધે તોય પોતાના પરીવારને જાળવી જાણે છે. એ ઉંચા હોદ્દા પર હોય તોય ઘરે સુંદર રસોઈ મહેમાનોને પીરસી શકે છે. અને હા, એ કલેક્ટર બને તોય નવરાત્રીમાં ગરબે ઘુમી શકે છે. તમે એ ગરવી ગુજરાતણને મળ્યા છો ?

“પાઘડીનો વળ છેડે'

ગુજરાતના ધર્મપતીઓને પાંચ અગત્યનાં સુચનો :

1. પત્નીની સાચી પ્રશંસા કરવામાં કરકસર ન કરો.

2. પત્ની ઈચ્છે ત્યારે તેને ખુશીથી પીયર જવા દો.

25 of 262