ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

૨૦૦૫ના “સંદેશ' દૈનીકની સાપ્તાહીક પુર્તી “સંસ્કાર'માંથી લેખકશ્રીના સૌજન્યથી સાભાર...

* એલોપથીને અમથી વગોવશો નહીં *

બધી ચીકીત્સાપદ્ધતીઓમાં કશુંક અનોખું હોય છે. દલાઈ લામાના મુખ્ય ડૉક્ટર યોશે દોન્દેને સ્વાસ્થ્યની મૌલીક વ્યાખ્યા આપી છે. માણસ એટલે માઈક્રોકોઝમ અથવા પીંડ. વીશ્વ એટલે મેક્રોકોઝમ અથવા બ્રહ્માંડ, ડૉક્ટર દોન્દેન કહે છે : “પીંડ અને બ્રહ્માંડ વચ્ચેનો યોગ્ય સંબંધ એ જ આરોગ્ય અને એ સંબંધ ખોટકાઈ પડે તેનું જ નામ રોગ.'

52 of 262