ભારતમાં સદીઓથી પ્રચલીત સુત્ર છે : “પીંડે તે બ્રહ્માંડે.' પ્રત્યેક માણસને તંદુરસ્ત રહેવાનું ગમે છે. રોગ કોઈને ગમતો નથી. નીરોગી રહેવા માટે શું કરવું? માંડીને વાત કરીએ. લોકો જેને દવા કહે છે તેનો ઈતીહાસ રસ પડે તેવો છે. ઈ.સ.પુર્વે ૨૦૦૦ના વર્ષમાં ઉદ્વાર હતો : “અલ્યા સાંભળ ! આ મુળીયું ખાઈ જા.' ઈ.સ. ૧૦૦૦ના વર્ષમાં અભદ્ર આદીવાસીને કહેવામાં આવેલા શબ્દો હતા : “અલ્યા સાંભળ! આ મંત્ર બોલવા માંડ.' ઈ. સ. ૧૮૫૦માં માણસને કહેવામાં આવ્યું