ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

આ ચકરાવો મુળીયાંથી શરુ થયો ને મુળીયાંમાં પુરો થયો.

લોકો એલોપથીને ગાળો ભાંડતા જાય છે અને એલોપથીની જ સારવાર લેતા જાય છે. ફ્લર્ટીંગ કરતી વખતે માણસ બ્રહ્મચર્યની પ્રશંસા કરતો રહે તેવી વીચીત્ર આ વાત છે. કુદરતી ઉપચાર કેન્દ્રના સંનીષ્ઠ સંચાલક ઘુંટણના દુખાવાથી પીડાતા હતા. ઓપરેશન દ્વારા “ની- રીપ્લેસમેન્ટ' કરાવ્યું. પછી તેઓ સડસડાટ ચાલતા થયા. આવો જાદુ આયુર્વેદ કે હોમીયોપથી ન જ કરી શકે. ઝેરી મલેરીયા થાય ત્યારે સુદર્શન ચુર્ણ કામ ન લાગે. એલોપથી પાસે માઈક્રોસ્કોપ છે,

55 of 262