ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

: પ્રાર્થના કે મંત્ર તો વહેમ છે. અલ્યા સાંભળ ! આ દવા પી લે.' ઈ.સ. ૧૯૪૦માં માણસને કાને શબ્દો અથડાયા : “એ દવામાં તો સાપનું ઝેર છે. અલ્યા સાંભળ! આ ગોળી ગળી જા.' ઈ.સ. ૧૯૮૫માં માણસને ચેતવવામાં આવ્યો : “એ ગોળી અસરકારક નથી. અલ્યા સાંભળ! આ એન્ટીબાયોટીક લેવાનું રાખ.' ઈ.સ. ૨૦૦૦ના વર્ષમાં માણસને ડરાવવામાં આવ્યો : “એ એન્ટીબાયોટીકની પ્રતીક્રીયા જબરી છે. અલ્યા સાંભળ : આ હર્બલ દવા મુળીયાંમાંથી બની છે તે સારી રહેશે.' ચાર હજાર વર્ષોનો

54 of 262