બહુ ચાલ્યું છે. એમાં શ્રદ્ધા ધરાવનાર લોકો કોઈ પણ જાતની વૈજ્ઞાનીક સમજણ વીના એલોપથીને વગોવતા રહે છે. દાક્તરી ક્ષેત્રમાં અંધશ્રદ્ધાનો કોઈ પાર નથી. એક્યુપ્રેશર કરી આપનાર પોતાને ડૉક્ટર ગણાવે એમાં જોખમ રહેલું છે. એ જ રીતે કુદરતી ઉપચાર પદ્ધતીની પુરતી તાલીમ લીધા વીના દરદીઓને સારવાર આપવામાં, “નીમહકીમ, ખતરેમેં જાન' જેવું રોકડું જોખમ છે. હોમીયોપથીની દવા પણ ક્યારેક અકસીર સાબીત થતી સાંભળી છે; પરંતુ ટાઈફોઈડ થયો હોય ત્યારે બ્લડ ચેક