ગુણવંત શાહના લેખો - Gunvant Shah Na Lekho

કરાવીને એલોપથીની દવા લેવી સારી! માનવજાતી પર એલોપથીના ઉપકારો અનંત છે.

આયુર્વેદ, યુનાની, હોમીયોપથી, નેચરોપથી અને તીબેટી ચીકીત્સા પદ્ધતીના ડૉક્ટરોએ પણ હવે સ્થેટોસ્કોપ, બ્લડપ્રેશરયંત્ર, બ્લડટેસ્ટનાં પરીણામો અને એક્સ-રે તથા કાર્ડીયોગ્રામ દ્વારા થયેલાં પરીક્ષણોનો સ્વીકાર કરી લેવો રહ્યો. લોકોએ એલોપથીની દવાઓ સંકટ સમયની સાંકળ તરીકે ન છુટકે જ લેવી જોઈએ. વાતે વાતે ગોળીઓ ગળવાનું ટાળવું જોઈએ. જે ડૉક્ટર પાસે સ્મીત ન હોય અને દરદી માટે

61 of 262