નારી તું નારાયણી - Nari tu Narayani

દેવામાં આવતી હશે. નારાયણીનાં તન મનને કેમ રહેશી નાંખત હશે. ત્યારે એક પણ મિનિટ માટે તેના મનની સ્થિતિની કલ્પના શુદ્ધા કેમ નથી આવતી.

હકીકતમાં જોઈએ તો નારીને મહાનતાનું બિરુદ નઈ પણ સમાનતાની શાતા જોઈએ છે. નારાયણીને પુજાવવું નહિ પણ મહેકાવું ગમે છે. જેને માન સન્માનની નહિ પણ સામાન્‍ય નારી બની સમાન અધિકાર સાથે જીવવું વધારે ગમે છે. નારીને નારી સમજો તોય ઘણું છે. નારાયણી નાં ગણો તો કંઈ નઈ.

આજે મારી વાતોમાં એક એવી નારીની વાત કરવાની

13 of 20