ઠેર નારિગૃહ ના બંધાયા હોતને. નારી સાથે ડગલેને પગલે ગુનાહિત પ્રવૃત્તિઓ ના આચરાતી હોતને. પોતાની લાજ કે આબરૂને સાચવીને આરામથી દુનિયામાં ફરી કેમ નાં શક્તી હોય. હંમેશા વાસનાભરી લોલુપ નજરોથી બચીને કેમ રહેવું પડતું હશે. મુકત પંખીની જેમ ઉડાન ભરી જીવી કેમ નથી શકતી.
કહેવાતી આપની આ નારાયણીને પોતાની માલિકીની વસ્તુ કે સામાન સમજીને તેનો બજારમાં સોદો નાં થતો હોય ને. તેને બહેલાવી ફોસલાવી કે ડરાવીને દેહ વ્યાપારના ધંધાના દલદલમાં કેમ ધકેલી