એમના સમાજની રીતી પ્રમાણે બન્ને દીકરાઓના વહેલા જ લગ્ન કરી દેવામાં આવેલા. નાનો દીકરો જે ફોજમાં હતો. તેના લગ્ન કોમલ સાથે થયા હતાં. લગ્નના પાંચ વર્ષમાં ફોજી દીકરો સહિદ થઈ ત્રિરંગો ઓઢતો ગયો અને પાછળ શ્વેત કોમલ માટે 3 વરસનો દીકરો અને કાયમ માટે આ સફેદોનો રંગ છોડતો ગયો. કોમલનું રંગોળીભર્યું જીવન અચાનક સફેદ રહા જેવું બની ગયું. એની જીવનરૂપી ફૂલવાડીમાં જાણે સફેદ ફૂલ જ બચ્યા હતા. અન્ય રંગોએ જાણે સદાના માટે કોમલને અલવીદા કહી દીધું