નારી તું નારાયણી - Nari tu Narayani

હતું. કોમલ જાણે હવે જીવનમાં કશુજ બચ્યું નથી તેમ નિરાશાના અંધકારમાં ખોવાતી જતી હતી. જાણે હવે જીવવાની કઈ ચાહ તેને રહી નાં હતી. જેમતેમ કરી ગંગામાસીએ પોતાને અને કોમલને સાચવ્યા.

એકાદ વરસમાં જ મોટા દીકરા અને વહુનાં વર્તનનો બદલાવ જોવા મળતા એમને અંદાજ આવી ગયો હતો કે મોટા દીકરા અને વહુને કોમલ અને તેનો દીકરો બોજ લાગવા લાગ્યા છે. તેમને કોમલની ખૂબ ચીંતા થવા લાગી. ગંગામાસી અને તેમના પતિ કોમલને બીજા લગ્ન માટે સમજાવતા પણ કોમલ એકની

16 of 20