નારી તું નારાયણી - Nari tu Narayani

માત્ર તરીકે જ તો જોવામાં આવે છે. જો એમ ના હોય તો આજે ડગલે અને પગલે વધતા જતા આ છેડખાની અને બળાત્કારના કેસમાં આટલો ધરખમ વધારો થતો હોય ખરો? જો પૂજનીય ગણતા હોઇએ તેને મલિન કરીએ ખરા? કહેવાતા વલ્ગર શબ્દોનો ઉચ્ચાર કરી પૂચકારે ખરા? આ કડવું છે. પણ સત્ય છે. યુગોથી ચાલતી પ્રથા છે આ તો, નારીની જ વ્યથા છે આ તો. મહાભારતમાં દ્રૌપદીની વ્યથા સૌ કોઈએ જાણી. પણ અપહરણની પીડાથી પીડાતી અંબા, અંબિકા અને અંબાલિકાની વેદના કોણે જાણી? અંબા પહેલેથી મનથી શૈલ રાજાને વરી ચૂકી હતી,

2 of 20