અપહરણ કરી વિવાહ કરતા પહેલા અંબા કૈ તેમની બહેનોની મરજી જાણવાની કેમ જરૂર ન જણાઈ? અંબાના મનની હાલત કેમ ના દેખાઇ જો નારી નારાયણી હતી તો? નારીને અધિકાર નઈ, કેવળ નારી પર અધિકારને પાત્ર ગણવામાં આવે છે.
શ્લોક અને સુભાષિતોમાંજ નારીને નારાયણી સ્વરૂપે સ્વીકારવામાં આવે છે. જ્યારે વાસ્તવિક જીવનમાં તેને અલગ રીતે જોવામાં આવે છે. એને નખશિખ નીતરતી આંખોએ લાળ ટપકાવીને નિહાળવામાં આવે છે. એ કેટલા અંશે વ્યાજબી ગણાય? મનગમતા વસ્ત્રો પરિધાન કરી,