એક સાહસી, પરાક્રમી, માભોમ માટે શહીદ થનાર દીકરાને એના પત્ની અને બાળકને જીવનની નવી દિશા આપીને માતાએ પોતાના દીકરા ને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી. ધન્ય છે આવા માવતરને. જે પોતે તો એમના કુટુંબ માટે નારાયણી બની ગયા. પણ દીકરાની વહુને પણ નારાયણીનો અવતાર માની વધાવી લીધી.
એટલે જ નારીને નારાયણી કહેવાતી હશે.
* નીતુ જોષી નીજ *