તંગ રહેવા લાગ્યો. ગંગામાસી હિંમત ના હાર્યા. તેમણે ટિફિન સર્વિસ ચાલુ કરી. તેમના પતિ સાથે મળીને ખેતી, ઘર અને ટિફિન સર્વિસ ચલવવા લાગ્યા.
કોમલનો અભ્યાસ પૂર્ણ થતાં તેને એક બેકરી ખોલી આપી. સાથે અમૂલના પાર્લરની એજન્સી પણ લઈ આપી. અને પોતાની ટિફિન સર્વિસ પણ ચાલુ રાખી. બહુજ ઓછું શિક્ષણ મેળવ્યું હતું ગંગામાસીએ પણ સંસ્કાર અને ઘડતર પેઢી તારી દે એવા મેળવ્યા હતા. પોતાની આગવી સૂઝબૂઝ અને ઉમદા વિચારસરણી વડે આખું કુટુંબ એમણે તારી દીધું હતું.