દાદાશ્રી : એવું આ બીજી બહારની અસર છે.
હું પૂછું કે ખરેખર ચંદુભાઈ છો કે શુદ્ધાત્મા છો ? ત્યારે તમે કહો કે ‘શુદ્ધાત્મા’. બીજે દહાડે તમને પૂછું કે ‘તમે ખરેખર કોણ છો ?’ ત્યારે તમે કહો કે ‘શુદ્ધાત્મા’. પાંચ દહાડા સુધી હું પૂછું, એટલે પછી હું સમજી જઉંને, કે તમારી કૂંચી મારી પાસે છે. પછી તમે બૂમો પાડો તો ય હું ગાંઠું નહીં. છોને, બૂમો પાડે.
આવ્યું અપૂર્વ ભાન
આને શ્રીમદ્ રાજચંદ્ર શું કહે છે ? કે ‘‘સદ્ગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન,