હું કોણ છું? - Hu Kon Chhu?

નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન.’’ પૂર્વે દેહાધ્યાસનું જ ભાન હતું. પૂર્વે દેહાધ્યાસ રહિતનું ભાન અમને હતું નહીં. તે અપૂર્વ ભાન તે આત્માનું ભાન અમને આવ્યું. જે પોતાનું નિજપદ હતું કે ‘હું ચંદુભાઈ છું’ એમ બોલતો હતો, એ હવે ‘હું’ નિજમાંહી બેસી ગયું. જે નિજપદ હતું, તે નિજમાં બેસી ગયું અને જે અજ્ઞાન હતું, ‘હું ચંદુભાઈ છું’ એ અજ્ઞાન દૂર થઈ ગયું.

એ દેહાધ્યાસ કહેવાય

આખા જગતને દેહાધ્યાસ છૂટે નહીં અને

108 of 148