હું કોણ છું? - Hu Kon Chhu?

પોતાના સ્વરૂપમાં રહી શકે નહીં. આ તમે સ્વરૂપમાં રહ્યા એટલે ઈગોઈઝમ ગોન, મમતા ગઈ. ‘હું ચંદુભાઈ છું’ એ દેહાધ્યાસ કહેવાય અને ‘હું શુદ્ધાત્મા છું’ એ લક્ષ બેઠું ત્યાંથી કોઈ જાતનો અધ્યાસ ના રહ્યો. હવે કશું રહ્યું નથી. તો ય ભૂલચૂક થાય ને, તો સહેજ ગૂંગળામણ થાય.

(પા. ૩૭)

શુદ્ધાત્માપદ શુદ્ધ જ

એટલે આ ‘જ્ઞાન’ લીધા પછી પહેલાં જે ભ્રાંતિ હતી કે ‘હું કરું છું’, એ ભાન તૂટી ગયું. એટલે શુદ્ધ જ છું, એ ભાન રહેવા માટે શુદ્ધાત્મા કહ્યો. ગમે તેવું થાય કોઈની જોડે,

109 of 148