હું કોણ છું? - Hu Kon Chhu?

દાદાશ્રી : સહજ ભાવે બોલે તો ય અહંકાર કંઈ જતો રહે છે ? ‘મારું નામ ચંદુલાલ છે’ એ સહજ ભાવે બોલે તોય એ અહંકાર જ છે. કારણ કે તમે જે છો એ જાણતા નથી અને તમે નથી તે આરોપ કરો છો, એ બધો અહંકાર જ છે ને !

‘તમે ચંદુલાલ છો’ એ ડ્રામેટિક વસ્તુ છે. એટલે ‘હું ચંદુલાલ છું’ એ બોલવામાં વાંધો નથી, પણ ‘હું ચંદુલાલ છું’ એ બિલિફ ના બેસવી જોઈએ.

પ્રશ્નકર્તા : હા, નહીં તો ‘હું’ પદ આવી ગયું.

દાદાશ્રી : ‘હું’ ‘હું’ની જગ્યાએ બેસે તો અહંકાર નથી. ‘હું’ મૂળ જગ્યાએ નથી,

15 of 148