વર્ષનો છું’ એ આઠમી રોંગ બિલિફ. ‘હું આનો ભાગીદાર છું’ એય રોંગ બિલિફ. ‘હું ઈન્કમટેક્ષ ભરનારો છું’ એમ તમે કહો તેય રોંગ બિલિફ. આવી કેટલી રોંગ બિલિફ બેઠી હશે ?
(પા. ૪)
‘હું’નું સ્થાનફેર
આ ‘હું ચંદુલાલ છું’ એ અહંકાર છે. કારણ કે જ્યાં ‘હું’ નથી, ત્યાં ‘હું’ નો આરોપ કર્યાે, એનું નામ અહંકાર.
પ્રશ્નકર્તા : ‘હું ચંદુલાલ છું’ કહે, એમાં અહંકાર ક્યાં ? ‘હું આમ છું, હું તેમ છું’ એમ કરે એ જુદી ચીજ છે પણ સહજભાવે બોલે, તેમાં ક્યાં અહંકાર ?