છે’ એ જાણવા માટે જ આ અવતાર છે. મનુષ્યનો અવતાર એટલા માટે જ છે કે ‘પોતે કોણ છે’ એ તપાસ કરી લેવી. નહીં તો ત્યાં સુધી ભટકશો. ‘હું કોણ છું’ એ જાણવું પડશે ને ? તમે ‘પોતે કોણ છો’ એ જાણવું પડશે કે નહીં જાણવું પડે ?
(૩) I અને My ને છૂટા પાડવાનો પ્રયોગ !
સેપરેટ I એન્ડ My (જુદું પાડો, હું અને મારું)
તમને કહ્યું હોય કે સેપરેટ I એન્ડ My વિથ સેપરેટર, તો તમે I અને My સેપરેટ કરી લાવો ખરાં ? I એન્ડ My સેપરેટ કરવા