હું કોણ છું? - Hu Kon Chhu?

જેવું ખરું કે નહીં ? જગતમાં કદી જાણવું તો પડશે ને ! સેપરેટ I એન્ડ My. જેમ દૂધનું સેપરેટર હોય છે ને, તેમાંથી મલાઈને સેપરેટ-જુદી પાડે છે ને ? એવું આ જુદું પાડવાનું.

તમારે My જેવી કશું વસ્તુ છે ? I એકલા છો કે My સાથે છે ?

પ્રશ્નકર્તા : My સાથે હોય ને !

દાદાશ્રી : શું શું My છે તમારે ?

પ્રશ્નકર્તા : મારું ઘર અને ઘરની બધી વસ્તુઓ.

દાદાશ્રી : બધી તમારી કહેવાય ? અને વાઈફ કોની કહેવાય ?

પ્રશ્નકર્તા : એ પણ મારી.

18 of 148