પાંચ કર્મેન્દ્રિયો બધું જ. પછી ‘My માઈન્ડ’ કહે છે કે ‘I એમ માઈન્ડ’ કહે છે ?
પ્રશ્નકર્તા : ‘My માઈન્ડ’ કહે છે.
દાદાશ્રી : મારી બુદ્ધિ કહે છેને ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : મારું ચિત્ત કહે છેને ?
પ્રશ્નકર્તા : હા.
(પા. ૭)
દાદાશ્રી : અને ‘My ઈગોઈઝમ’ બોલે છે કે ‘I એમ ઈગોઈઝમ’ બોલે છે ?
પ્રશ્નકર્તા : My ઈગોઈઝમ.
દાદાશ્રી : ‘My ઈગોઈઝમ’ બોલશો તો એટલું જુદું પાડી શકશો. પણ તેથી આગળ જે છે, એમાં તમારો