આમાં કંઈ વિરોધાભાસ નથી લાગતો ?
પ્રશ્નકર્તા : લાગે છે.
દાદાશ્રી : તમે ચંદુલાલ છો, હવે આમાં I એન્ડ My બે છે. આ I એન્ડ My એ બે રેલવેલાઈન જુદી જ હોય. પેરેલલ જ રહે છે, કોઈ દહાડો એકાકાર થતું જ નથી. છતાંય તમે એકાકાર માનો છો, તે સમજીને આમાંથી Myને સેપરેટ કરી નાખો. તમારામાં જે My છે ને, એ બાજુએ મૂકો. My હાર્ટ, તો એ બાજુએ મૂકો. આ શરીરમાંથી બીજું શું શું સેપરેટ કરવાનું હોય ?
પ્રશ્નકર્તા : પગ, ઈન્દ્રિયો.
દાદાશ્રી : હા. બધું જ. પાંચ ઈન્દ્રિયો,