હું કોણ છું? - Hu Kon Chhu?

ના હોય ! તેનાથી સેપરેટ કરી લાવો. એટલે I છૂટો થઈ જાય, નહીં તો ના થાય ને ! I છૂટૂં થઈ ગયું એટલે બધું કામ થઈ જાય. આ બધાં શાસ્ત્રોનો સાર આટલો જ છે.

આત્મા થવું હોય તો ‘મારું’ બધું સોંપી દેવું પડશે. જ્ઞાની પુરુષને My સોંપી દેશો તો I એકલું તમારી પાસે રહેશે. I વિથ My, એનું નામ જીવાત્મા. ‘હું છું અને આ બધું મારું છે’ એ જીવાત્મા દશા. અને ‘હું જ છું ને મારું ન્હોય’ એ પરમાત્મ દશા. એટલે Myને લઈને આ મોક્ષ નથી થતો.

26 of 148