હું કોણ છું? - Hu Kon Chhu?

‘હું કોણ છું’ નું ભાન થાય તો My છૂટી જાય. My જો છૂટ્યું તો બધું છૂટ્યું.

My ઈઝ રિલેટીવ ડિપાર્ટમેન્ટ એન્ડ I ઈઝ રીયલ. એટલે I ટેમ્પરરી હોય નહીં, I ઈઝ પરમેન્ટ. My ઈઝ ટેમ્પરરી. એટલે આમાં તમારે I ખોળી કાઢવાનો છે.

(પા. ૯)

(૪) જગતમાં ઉપરી કોણ ?

જ્ઞાની જ ઓળખાવે ‘હું’ને

પ્રશ્નકર્તા : ‘હું કોણ છું’ એ જાણવાની જે વાત છે, તે આ સંસારમાં રહીને કેવી રીતે બને ?

દાદાશ્રી : તો ક્યાં રહીને જાણી શકાય એ ? સંસાર સિવાય

27 of 148