હું કોણ છું? - Hu Kon Chhu?

મોકલીને ! પણ ભગવાન ગુનેગાર છે જ નહીં ! આ તો લોકોએ એને ગુનેગાર બનાવ્યો.

વાસ્તવમાં તો ગોડ ઈઝ નોટ ક્રીયેટર ઓફ ધીસ વર્લ્ડ એટ ઑલ. ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે આ. એટલે આ તો બધી કુદરતી રચના છે. એને ગુજરાતીમાં હું ‘વ્યવસ્થિત શક્તિ’ કહું છું. આ તો બહુ ઝીણી વાત છે.

એને મોક્ષ કહેવાય જ નહીં

નાનો છોકરો હોય તે ય કહે કે, ‘ભગવાને બનાવ્યું.’ મોટા સંત હોય તે ય કહેશે કે, ‘ભગવાને બનાવ્યું.’ આ વાત લૌકિક છે, અલૌકિક નથી આ.

34 of 148